Gujarati shayari આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ. જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છું. Gujarati shayari Mane Loko Kahe Chhe..Ke Maari Shu Dasha Chhe… Hu Kahau Chhu..Ke Prem Ma Padavaani Aa Saza Chhe… Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che… Kasoor Be-wafai No Nathi..Mohabbat Ni Aa. Samay Na Bandhan Nathi Hota, Khari Gayela Paan Kadi Lila Nathi Hota, Kahe Chhe Loko Bijo Prem Kari Lo, Kon Samjave Emne Ke Sacha Prem Na Alpaviram Nathi Hot. Same Raho Nahi To Sapna Ma Aavsho Nakki Nai Tame Kyare Aavsho Chare Taraf Tamne Joya Karu Chhata Pan Kahi Do Ke Kyare Mari Duniya Ma Aavsho. દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે, હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે .. આપે છે દિલાસા અને રડવા નથી દેતા દુ:ખ મારું મને મિત્રો જીરવ...
WhatsApp stutus. hindi shayari sms for love. attitudes .sad alone. Yaar Emotional Shayari.Emotional Shayari on Life.Emotional Shayari Download. New shayari wabsite.